કોષમાં ચયાપચયની પ્રક્રિયાઓ દ્વારા મુક્ત થતી ઉર્જા તુરંત ......... સ્વરૂપે સંગ્રહિત થાય છે.

  • A
    પાયરુવિક એસિડ
  • B
    ગ્લુકોઝ
  • C
    $ATP$
  • D
    $DNA$

Explore More

Similar Questions

કયો બંધ જળવિભાજન (hydrolysis) દ્વારા તૂટે છે?

વિધાન : સ્કર્વી રોગ વિટામિનની ઉણપથી થાય છે.
કારણ : એસ્કોર્બિક એસિડની ઉણપથી સ્કર્વી થાય છે.

નીચેની કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$1$. ઓલેટ $a$. ટ્રાયોઝ શર્કરા
$2$. ટ્રાયહાઈડ્રોક્સી આલ્કોહોલ $b$. અસંતૃપ્ત ફેટી એસિડ
$3$. ગ્લિસરલડિહાઈડ $c$. સબક્યુટેનિયસ મેદપડ
$4$. એમયલોપેક્ટિન $d$. ગ્લિસરોલ
$5$. અર્ગોસ્ટેરોલ $e$. ગ્લુકોઝ એકમોની શાખિત શૃંખલા

નીચેનામાંથી કયો વિટામિન $C$ નો સ્ત્રોત છે?

યકૃતમાં ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતર થાય છે,જે ....... માં સંગ્રહ પામે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo