કઈ સૃષ્ટિ સખત કોષદીવાલની હાજરી અને જનીનદ્રવ્ય તરીકે ન્યૂક્લિઓ પ્રોટીન ધરાવે છે?

  • A
    મોનેરા
  • B
    પ્રોટીસ્ટા
  • C
    ફૂગ
  • D
    વનસ્પતિ

Explore More

Similar Questions

એક સમતલ-બહિર્ગોળ લેન્સ એક સમતલ-અંતર્ગોળ લેન્સમાં બરાબર બંધ બેસે છે. તેમની સમતલ સપાટીઓ એકબીજાને સમાંતર છે. જો લેન્સ $\mu_1$ અને $\mu_2$ વક્રીભવનાંક ધરાવતા અલગ-અલગ દ્રવ્યોના બનેલા હોય અને $R$ એ લેન્સની વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા હોય,તો સંયોજનની કેન્દ્રલંબાઈ કેટલી થાય?

જો $y=a \cos (\log x)+b \sin (\log x)$,જ્યાં $a, b$ પ્રાચલો છે,તો $x^2 y^{\prime \prime}+x y^{\prime}$ ની કિંમત શું થાય?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ ને ઓળખો.
$PbO_2 + 4HCl \xrightarrow{\text{Warm}} PbCl_2 + Cl_2 + 2H_2O$

$\mu_1$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યમાંથી બનેલો એક દ્વિ-બહિર્ગોળ લેન્સ,આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\mu_2$ અને $\mu_3$ વક્રીભવનાંક ધરાવતા બે પ્રવાહીઓની વચ્ચે મૂકવામાં આવ્યો છે. આપેલ છે કે $\mu_2 > \mu_1 > \mu_3$. પ્રકાશનું એક પહોળું,સમાંતર કિરણપુંજ ડાબી બાજુથી લેન્સ પર આપાત થાય છે. આ લેન્સ શું ઉત્પન્ન કરશે?

એક ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ $144\, cm$ અને આઈપીસની કેન્દ્રલંબાઈ $6\, cm$ છે. સામાન્ય ગોઠવણ (normal adjustment) માટે ટેલિસ્કોપની મોટવણી શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo