તેમાં બહુકોષીય,જલજ કે સ્થળજ પ્રકાશસંશ્લેષી સુકોષકેન્દ્રિય સજીવોનો સમાવેશ થાય છે.

  • A
    પ્રાણી સૃષ્ટિ
  • B
    વનસ્પતિ સૃષ્ટિ
  • C
    ફૂગ
  • D
    પ્રોટીસ્ટા

Explore More

Similar Questions

નીચેની કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$1$. કણ્યબીજાણુ (Conidia) $p$. ચંબુ આકારનું ફળકાય
$2$. પેરિથેસિયમ (Perithecium) $q$. લિંગી પ્રજનન અંગ
$3$. પર્પટાભ (Crustose) $r$. અલિંગી પ્રજનન
$4$. ફળકાય (Fruiting body) $s$. લાઈકેનનું બાહ્ય સ્વરૂપ

પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિના ફાયદા અને ગેરફાયદા જણાવો.

Difficult
View Solution

પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં,વર્ગીકરણનો મુખ્ય આધાર શું છે?

બેન્થમ અને હૂકરનું વર્ગીકરણ એ છે:

ફૂગ અને બેક્ટેરિયાની કોષદીવાલની રચના માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo