ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ નીચેનામાંથી કયા માપદંડ પર આધારિત છે?

  • A
    રીબોઝોમલ $RNA$ ના ન્યૂક્લિઓટાઈડ અનુક્રમમાં તફાવત
  • B
    કોષરસપટલનું લિપિડ બંધારણ
  • C
    પ્રતિજૈવિક દ્રવ્યો (antibiotics) સામે સંવેદનશીલતા
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

નીચેની કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$1$. કણ્યબીજાણુ (Conidia) $p$. ચંબુ આકારનું ફળકાય
$2$. પેરિથેસિયમ (Perithecium) $q$. લિંગી પ્રજનન અંગ
$3$. પર્પટાભ (Crustose) $r$. અલિંગી પ્રજનન
$4$. ફળકાય (Fruiting body) $s$. લાઈકેનનું બાહ્ય સ્વરૂપ

સૃષ્ટિ મોનેરા અને સૃષ્ટિ પ્રોટિસ્ટા વચ્ચેનો તફાવત આપો.

કૉલમ $I$ અને $II$ ને જોડો:
કૉલમ $I$કૉલમ $II$
$(i)$ ક્રાયસોફાઇટ્સ$(a)$ ગોનિયાલેક્સ
$(ii)$ ડાયનોફ્લેજેલેટ્સ$(b)$ યુગ્લીના
$(iii)$ યુગ્લીનોઇડ્સ$(c)$ ડાયેટમ
$(iv)$ સ્લાઇમ મોલ્ડ્સ$(d)$ પ્લાઝમોડિયમ

પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિનો મુખ્ય આધાર કયો છે?

નીચેનામાંથી કયા સ્વપોષી બૅક્ટેરિયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo