$R.H. Whittaker$ ના વર્ગીકરણ મુજબ,સાયનોબેક્ટેરિયાનો સમાવેશ કયા સૃષ્ટિમાં કરવામાં આવ્યો છે?

  • A
    માયકોટા (ફૂગ)
  • B
    પ્રોટિસ્ટા
  • C
    પ્લાન્ટી (વનસ્પતિ)
  • D
    મોનેરા

Explore More

Similar Questions

સાચું લિંગી પ્રજનન ........ માં ગેરહાજર હોય છે.

માયકોપ્લાઝમાને $Asterococcus \text{ } mycoides$ નામ કોના દ્વારા આપવામાં આવ્યું હતું?

નીચેનામાંથી કયા આદિકોષકેન્દ્રીયમાં કોષદિવાલનો અભાવ હોય છે?

$Mycoplasma$ માટે અસંગત વિધાન પસંદ કરો:

પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં કઈ સૃષ્ટિ આદિકોષકેન્દ્રી (prokaryotes) નો સમાવેશ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo