પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં કઈ સૃષ્ટિ આદિકોષકેન્દ્રી (prokaryotes) નો સમાવેશ કરે છે?

  • A
    પ્રોટિસ્ટા
  • B
    મોનેરા
  • C
    મિક્સોફાયસી
  • D
    મિક્સોમાયકોફાયટા

Explore More

Similar Questions

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$યાદી-$II$
$A$. ગોળાકાર$I$. વિબ્રિયો
$B$. દંડાકાર$II$. કોકસ
$C$. અલ્પવિરામ આકાર$III$. સ્પાયરિલા
$D$. સર્પાકાર$IV$. બેસિલસ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં જનીનદ્રવ્યનું પ્રત્યક્ષ સ્થળાંતર થાય છે?

બેક્ટેરિયાને આદિ સજીવો માનવામાં આવે છે કારણ કે તેઓ

$Vibrio$ $cholerae$ એ કશાના ગોઠવણના આધારે કયા જૂથમાં આવતું પ્રચલનશીલ બેક્ટેરિયા છે?

બ્લુ-ગ્રીન આલ્ગી (નીલ-હરિત લીલ) નીચેનામાંથી કયા સમૂહમાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo