નીચેનામાંથી શેમાં જન્યુજનક (gametophyte) બીજાણુજનક (sporophyte) ની અંદર જળવાઈ રહે છે?

  • A
    બ્રાયોફાયટા
  • B
    ટેરિડોફાયટા
  • C
    ક્રિપ્ટોગેમ્સ
  • D
    સ્પર્મેટોફાયટા

Explore More

Similar Questions

ફિલિફોર્મ એપરેટસ (તંતુમય પ્રસાધન) એ કોની લાક્ષણિકતા છે?

પુષ્પનું કયું ચક્ર માદાજન્યુ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે?

જો એક સપુષ્પી વનસ્પતિમાં દ્વિકીય રંગસૂત્રની સંખ્યા $12$ હોય,તો નીચેનામાંથી કોનામાં માત્ર $6$ રંગસૂત્રો હશે?

દ્વિદળી વનસ્પતિના ભ્રૂણપુટમાં નીચેનામાંથી શું જોવા મળતું નથી?

એક કોષમાં બે કોષકેન્દ્રો શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo