નીચેનામાંથી કયું એક સૂક્ષ્મજીવી અને તેની ઔદ્યોગિક નિપજનું ખોટું જોડકું છે,જ્યારે બાકીનાં ત્રણ સાચાં છે?

  • A
    $Aspergillus$ $niger$ - સાઇટ્રિક એસિડ
  • B
    યીસ્ટ - સ્ટેટિન્સ
  • C
    $Acetobacter$ $aceti$ - એસિટિક એસિડ
  • D
    $Clostridium$ $butylicum$ - લેક્ટિક એસિડ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેની કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$1$. ટ્રાયકોડર્મા $a$. ક્વોન્ટમ-$4000$
$2$. સ્યૂડોમોનાસ $b$. મુક્તજીવી જૈવનિયંત્રણ ફૂગ
$3$. બકુલો વાઇરસ $c$. પાક ચૂસતી જીવાત સામે પ્રતિકારક
$4$. બીટી કોટન $d$. કીટકો અને કેટલાક સંધિપાદમાં રોગ પેદા કરે

નીચેનામાંથી કયું અસંગત છે?

સૂક્ષ્મજીવોનો ઉપયોગ શેમાં થાય છે?

$A$ - Aspergillus niger એ એક બેક્ટેરિયા છે.
$R$ - Lactobacillus એ એક ફૂગ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo