નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    ગ્લિસરોલ એ ટ્રાયહાઈડ્રોક્સિ પ્રોપેન છે.
  • B
    સેલ્યુલોઝ આયોડિન સાથે રંગ આપતું નથી.
  • C
    પુખ્ત માનવીના રુધિરમાં ગ્લુકોઝની સાંદ્રતા $4.2-6.1 \ mmol/L$ હોય છે.
  • D
    લિપિડ એ મેક્રોમોલેક્યુલ (બૃહદ અણુ) છે.

Explore More

Similar Questions

લિપિડના બંધારણ વિશે માહિતી આપો.

લેસિથિન,જે જીવંત પેશીઓમાં જોવા મળતું ઓછા આણ્વીય ભાર ધરાવતું કાર્બનિક સંયોજન છે,તે કોનું ઉદાહરણ છે?

$A$: કોલેસ્ટેરોલ એ એવો લિપિડ છે જેમાં ફેટી ઍસિડ હોતા નથી.
$R$: કોલેસ્ટેરોલમાં $-COOH$ કે $>C=O$ સમૂહ હોતો નથી.

નીચેનામાંથી કયા ફેટી એસિડમાં $16$ કાર્બન હોય છે?

વિટામિન-$D$ ત્વચામાં સૂર્યપ્રકાશની અસર દ્વારા કોના પર સંશ્લેષિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo