$A$: કોલેસ્ટેરોલ એ એવો લિપિડ છે જેમાં ફેટી ઍસિડ હોતા નથી.
$R$: કોલેસ્ટેરોલમાં $-COOH$ કે $>C=O$ સમૂહ હોતો નથી.

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે,પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા ફેટી એસિડમાં $16$ કાર્બન હોય છે?

ટ્રાયગ્લિસરાઇડની રચનામાં,દરેક ફેટી ઍસિડ ટ્રાયહાઇડ્રોક્સિ આલ્કોહૉલ સાથે કયા જૂથ દ્વારા જોડાય છે?

વિધાન $A$ : લિપોપ્રોટીન એ જટિલ લિપિડ છે.
કારણ $R$ : લિપોપ્રોટીનનું બંધારણ ફૅટી ઍસિડ,આલ્કોહોલ અને બિનલિપિડ ઘટકથી રચાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

નીચેનામાંથી શું ચરબીમાં હાજર હોતું નથી?

આપેલ પ્રક્રિયાની નીપજ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo