નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $BCl_3$ અને $AlCl_3$ બંને લુઇસ એસિડ છે અને $BCl_3$ એ $AlCl_3$ કરતા પ્રબળ છે.
  • B
    $BCl_3$ અને $AlCl_3$ બંને લુઇસ એસિડ છે અને $AlCl_3$ એ $BCl_3$ કરતા પ્રબળ છે.
  • C
    $BCl_3$ અને $AlCl_3$ બંને સમાન પ્રબળ લુઇસ એસિડ છે.
  • D
    $BCl_3$ અને $AlCl_3$ બંને લુઇસ એસિડ નથી.

Explore More

Similar Questions

જો વર્તુળ $x^2+y^2+8x-4y+c=0$ એ વર્તુળ $x^2+y^2+2x+4y-11=0$ ને બહારથી સ્પર્શે છે અને વર્તુળ $x^2+y^2-6x+8y+k=0$ ને લંબછેદી રીતે કાપે છે,તો $k$ ની કિંમત શોધો.

નીચેનામાંથી કયા તત્વની પાણી સાથે પ્રક્રિયાનો વેગ સૌથી વધુ હશે?

નીચે આપેલા સંયોજનનું $IUPAC$ નામ શું છે?

વિધાન $(A)$: ઝડપથી બદલાતા તાપમાનને થર્મોકપલ દ્વારા માપી શકાય છે. કારણ $(R)$: થર્મોકપલના જંકશનની ઉષ્મીય ક્ષમતા ખૂબ જ ઓછી હોય છે.

જો $f(x) = \frac{x}{1+x}$ અને $g(x) = f(f(x))$ હોય, તો $g^{\prime}(x)$ ની કિંમત શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo