નીચેનામાંથી કયો સલ્ફેટ પાણીમાં અદ્રાવ્ય છે?

  • A
    $CuSO_4$
  • B
    $CdSO_4$
  • C
    $PbSO_4$
  • D
    $Al_2(SO_4)_3$

Explore More

Similar Questions

$m$ દળ ધરાવતા પદાર્થને પૃથ્વીની સપાટી (ત્રિજ્યા $R$) પરથી અનંત અંતરે ફેંકવા માટે જરૂરી ગતિઊર્જા કેટલી છે?

પ્રક્રિયા $P + Q \longrightarrow R + S$ માં,$P$ ની $75\%$ પ્રક્રિયા માટે લાગતો સમય $P$ ની $50\%$ પ્રક્રિયા માટે લાગતા સમય કરતાં બમણો છે. $Q$ ની સાંદ્રતા પ્રક્રિયાના સમય સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. પ્રક્રિયાનો કુલ ક્રમ કેટલો છે?

એક ધાતુનો તાર $PQ$ સમાંતર ધાતુની રેલ પર સરકે છે જેની વચ્ચેનું અંતર $0.25\ m$ છે,અને દરેકનો અવરોધ અવગણ્ય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2\,\Omega$ નો અવરોધ અને $10\ V$ ની બેટરી છે. કાગળના સમતલની અંદરની તરફ $0.5\ T$ નું સમાન ચુંબકીય ક્ષેત્ર છે. તાર $PQ$ ને જમણી તરફ અચળ ઝડપથી ગતિ કરાવવા માટે ડાબી તરફ $0.5\ N$ બળની જરૂર પડે છે. તાર $PQ$ કેટલી ઝડપથી ગતિ કરી રહ્યો છે? (લૂપનું આત્મ-પ્રેરકત્વ અવગણો)

માનવ હૃદય કેવા પ્રકારનું છે?

એક સંકીર્ણ સંયોજનનું બંધારણ $CoBr_2Cl \cdot 4NH_3$ સૂત્રને અનુરૂપ છે. જો વાહકતા માપન પ્રતિ સૂત્ર એકમ બે આયનો દર્શાવે,તો તેનું બંધારણીય સૂત્ર શું હશે? સિલ્વર નાઈટ્રેટનું દ્રાવણ $AgCl$ ના તાત્કાલિક અવક્ષેપ આપે છે પરંતુ $AgBr$ ના નહીં.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo