હિમોગ્લોબિન દ્વારા કેટલા ટકા $O_2$ નું વહન થાય છે ($\%$ માં)?

  • A
    $93$
  • B
    $95$
  • C
    $97$
  • D
    $99$

Explore More

Similar Questions

હિમોગ્લોબિન સાથે $O_{2}$ નું જોડાણ મુખ્યત્વે કોના પર આધાર રાખે છે?
$I.$ $O_{2}$ નું આંશિક દબાણ
$II.$ $CO_{2}$ નું આંશિક દબાણ
$III.$ હાઇડ્રોજન આયન સાંદ્રતા
$IV.$ તાપમાન
સાચો વિકલ્પ પસંદ કરો.

રુધિરમાં ઓક્સિહેમોગ્લોબિન અને હિમોગ્લોબિનનો ગુણોત્તર શેના પર આધારિત છે?

રુધિરમાં $CO_2$ નું વહન મુખ્યત્વે કોના દ્વારા થાય છે?

રુધિરાભિસરણ તંત્ર દ્વારા ફેફસાંથી પેશીઓ સુધી અને પાછા રુધિરના એક પરિભ્રમણ દરમિયાન,પેશીઓને ઓક્સિજન આપતા હિમોગ્લોબિનની ટકાવારી કેટલી હોય છે ($\%$ માં)?

$CO_2$ ના સંકેન્દ્રણની ઓક્સિહિમોગ્લોબિનના વિઘટન પરની અસરને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo