નીચેનામાંથી શું રુધિરમાં જોવા મળે છે પરંતુ ગ્લોમેરુલર ગાળણમાં જોવા મળતું નથી?

  • A
    યુરિયા
  • B
    ગ્લુકોઝ
  • C
    એમિનો એસિડ
  • D
    ગ્લોબ્યુલિન

Explore More

Similar Questions

મનુષ્યના મૂત્રપિંડમાં $24$ કલાકમાં ઉત્પન્ન થતું કુલ ગ્લોમેર્યુલર ગાળણ આશરે કેટલું હોય છે ($\text{લિટર}$ માં)?

ગ્લોમેર્યુલર ગાળણ (Glomerular filtrate) એટલે શું?

બંને મૂત્રપિંડો દ્વારા પ્રતિ મિનિટ કેટલા રુધિરનું ગાળણ થાય છે?

ગ્લોમેર્યુલર ફિલ્ટ્રેટને શું કહેવામાં આવે છે?

ગ્લોમેર્યુલર ગાળણ (glomerular filtrate) . . . . . . ધરાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo