ધારો કે એક સમાન ચોરસ પ્લેટની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની બે બાજુઓને સમાંતર અક્ષ $AB$ પરની જડત્વની ચાકમાત્રા $I$ છે. $CD$ એ ચોરસના સમતલમાં આવેલી અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ છે,જે $AB$ સાથે $\theta$ ખૂણો બનાવે છે. $CD$ અક્ષ પર પ્લેટની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

  • A
    $I$
  • B
    $I \sin^2 \theta$
  • C
    $I \cos^2 \theta$
  • D
    $I \cos^2(\theta/2)$

Explore More

Similar Questions

જો રેખાઓની જોડી $x^2-2 m x y-y^2=0$ ના દ્વિભાજકો $x^2-2 n x y-y^2=0$ દ્વારા દર્શાવવામાં આવે,તો

એક લોલક ઘડિયાળ $0\ ^oC$ તાપમાને સાચો સમય આપે છે. લોલકના પદાર્થનો રેખીય પ્રસરણાંક $\alpha$ છે. જો તાપમાન વધીને $t\ ^oC$ થાય,તો ઘડિયાળ એક દિવસમાં કેટલો સમય ગુમાવશે (સેકન્ડમાં)?

આપેલ આકૃતિ શું દર્શાવે છે?

સાદા માઇક્રોસ્કોપનું કોણીય મોટવણી (angular magnification) શેમાં વધારો કરીને વધારી શકાય છે?

$C_0$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને $V_0$ પોટેન્શિયલ સુધી ચાર્જ કરવામાં આવે છે અને તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $C$ કેપેસિટન્સ ધરાવતા બીજા કેપેસિટર સાથે જોડવામાં આવે છે. સ્વીચ $S$ બંધ કર્યા પછી,બંને કેપેસિટર પરનું સામાન્ય પોટેન્શિયલ $V$ થાય છે. કેપેસિટન્સ $C$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo