સસ્તન પ્રાણીઓમાં સૌથી મોટી કશેરૂકા કઈ છે?

  • A
    ઊરસીય કશેરૂકા
  • B
    ત્રિક કશેરૂકા
  • C
    કટિ કશેરૂકા
  • D
    ગ્રીવા કશેરૂકા

Explore More

Similar Questions

મનુષ્યમાં જોડાયેલા (fused) કરોડરજ્જુના મણકા કયા છે?
$I.$ સેક્રલ (ત્રિકાસ્થિ)
$II.$ કોક્સિજિયલ (પુચ્છાસ્થિ)
$III.$ થોરાસિક (ઉરોસ્થિ)
$IV.$ સર્વાઇકલ (ગ્રીવા)
$V.$ લમ્બર (કટિ)

ઘોડાની નાળ (horse shoe) આકારનું હાડકું કયું છે?

મરઘીના સિનસેક્રમ (Synsacrum) માં આશરે કેટલા કરોડરજ્જુના મણકા (vertebrae) હોય છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (કશેરૂકા)કોલમ-$II$ (અસ્થિઓની સંખ્યા)
$P$. ગ્રીવા$I$. $1$
$Q$. ઉરસીય$II$. $12$
$R$. કટિ$III$. $5$
$S$. ત્રિક$IV$. $7$
$T$. પુછાસ્થિ$V$. $(1)$ સંયુક્ત

મનુષ્યમાં વર્ટીબ્રોકોન્ડ્રલ પાંસળીઓ (vertebrochondral ribs) માટે કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo