શિર્ષ મેરૂદંડી (Cephalochordates) માં ખોરાક ગ્રહણની પદ્ધતિ કયા પ્રકારે જોવા મળે છે?

  • A
    પક્ષ્મીય પોષણ
  • B
    સૂત્રાંગીય પોષણ
  • C
    કશાધારી પોષણ
  • D
    આપેલ પૈકી એકપણ નહીં

Explore More

Similar Questions

મેરુદંડ (notochord) શરીરની કઈ બાજુએ આવેલું હોય છે?

નીચેનામાંથી કયા પ્રાણીને અપૃષ્ઠવંશી મેરુદંડી (invertebrate chordate) તરીકે ઓળખવામાં આવે છે?

આ પૈકી કયા અમેરુદંડી પ્રાણીઓ બંધ પરિવહનતંત્ર ધરાવે છે?

આપેલ ચાર્ટમાં $a$ અને $b$ અનુક્રમે શું દર્શાવે છે?

મેરુદંડી પ્રાણીઓ માટે નીચેના જોડકાંનો યોગ્ય વિકલ્પ પસંદ કરો:
$(1)$ મેરુદંડ માત્ર ડિંભ અવસ્થામાં જોવા મળે છે.$(a)$ મેરુદંડી (Chordata)
$(2)$ મેરુદંડ સમગ્ર જીવનકાળ દરમિયાન હોય છે.$(b)$ પૃષ્ઠવંશી (Vertebrata)
$(3)$ મેરુદંડનું કશેરુકામાં રૂપાંતર થાય છે.$(c)$ શીર્ષમેરુદંડી (Cephalochordata)
$(4)$ મેરુદંડ મધ્યગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય છે.$(d)$ પુચ્છ મેરુદંડી (Urochordata)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo