ગાલપચોળિયાં (Mumps) એ વાઈરસજન્ય રોગ છે જે નીચેનામાંથી કોના પર સોજો આવવાથી થાય છે?

  • A
    પેરોટીડ ગ્રંથિ
  • B
    અધોજીહ્યા ગ્રંથિ
  • C
    અધોહનુંગ્રંથિ
  • D
    ઓરબીટલ ગ્રંથિ

Explore More

Similar Questions

પિત્તાશય (gall bladder) માં:

નીચેનામાંથી કોને "કોર્ડ ઓફ હેપેટોસાઇટ" (યકૃતકોષોની દોરી) તરીકે ઓળખવામાં આવે છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ (કોષો) યાદી-$II$ (સ્ત્રાવ)
$A$. પેપ્ટિક કોષો $I$. શ્લેષ્મ
$B$. ગોબ્લેટ કોષો $II$. પિત્તરસ
$C$. ઓક્સિન્ટિક કોષો $III$. નિષ્ક્રિય ઉત્સેચક પેપ્સીનોજન
$D$. યકૃત કોષો $IV$. $HCl$ અને વિટામિન $B_{12}$ ના અભિશોષણ માટે આંતરિક કારક

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

મનુષ્યમાં લાળગ્રંથિઓની સંખ્યા કેટલી છે?

ડીઓક્સિરાઈબોન્યુક્લિએઝ અને રાઈબોન્યુક્લિએઝ કોના દ્વારા સ્ત્રવિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo