માનવ રુધિરાભિસરણ તંત્ર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    ધમની હંમેશા શુદ્ધ ઓક્સિજનયુક્ત રુધિર અને શિરા અશુદ્ધ રુધિરનું વહન કરે છે.
  • B
    શિરાનું રુધિર ડાબા કર્ણકમાં પાછું ફરે છે.
  • C
    ધમનીમાં વાલ્વ આવેલા હોય છે,જ્યારે શિરા વાલ્વવિહીન હોય છે.
  • D
    ધમની હંમેશા હૃદયથી દૂર રુધિરનું વહન કરે છે.

Explore More

Similar Questions

આપેલ રુધિરાભિસરણ તંત્રની આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.

ઉભયજીવીઓ અને સરિસૃપોમાં,$A$ કર્ણક ઝાલર/ફેફસાં/ત્વચામાંથી ઓક્સિજનયુક્ત રુધિર મેળવે છે અને $B$ કર્ણક શરીરના અન્ય ભાગોમાંથી $C$ રુધિર મેળવે છે. $A$,$B$ અને $C$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

પરિવહનતંત્ર માટે અસંગત વિકલ્પ પસંદ કરો.

રુધિરાભિસરણ તંત્રમાં જે તંત્ર રુધિરકેશિકાઓથી શરૂ થાય અને રુધિરકેશિકાઓમાં જ અંત પામે તેને શું કહે છે?

અપૂર્ણ પરિવહન (Incomplete circulation) શેમાં જોવા મળે છે?
$I$. સરિસૃપ (Reptiles)
$II$. ઉભયજીવી (Amphibians)
$III$. પક્ષીઓ (Birds)
$IV$. સસ્તનો (Mammals)
સાચો વિકલ્પ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo