નીચેના પૈકી કઈ પરિસ્થિતિ લિંગ નિશ્ચયનની પદ્ધતિનું સાચું વર્ણન કરે છે?

  • A
    પક્ષીઓમાં,સમયુગ્મી લિંગ રંગસૂત્રો $(ZZ)$ માદા લિંગ નક્કી કરે છે.
  • B
    તીતીઘોડામાં,$XO$ પ્રકારના લિંગ રંગસૂત્રો નર લિંગ નક્કી કરે છે.
  • C
    મનુષ્યમાં,$XO$ પરિસ્થિતિ,જે ટર્નર સિન્ડ્રોમમાં પરિણમે છે,તે માદા લિંગ નક્કી કરે છે.
  • D
    ડ્રોસોફિલામાં,સમયુગ્મી લિંગ રંગસૂત્રો $(XX)$ નર ઉત્પન્ન કરે છે.

Explore More

Similar Questions

જે જનીનો માત્ર $Y$ રંગસૂત્રના વિભેદક પ્રદેશ (differential region) પૂરતા જ મર્યાદિત હોય છે,તેમને શું કહેવામાં આવે છે?

$Y$ રંગસૂત્ર પર આવેલા જનીનને શું કહેવાય છે?

નીચેનામાંથી કોનામાં માદા દ્વારા લિંગનિશ્ચયન થાય છે?

ઉચ્ચ એકલિંગી પ્રાણીઓમાં,રંગસૂત્રોની એક જોડી બંને જાતિઓમાં સમાન હોતી નથી. તેને . . . . . . કહેવામાં આવે છે.

એક રોગિષ્ઠ પુરુષ એક સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેમને ત્રણ પુત્રીઓ અને પાંચ પુત્રો છે. બધી પુત્રીઓ રોગિષ્ઠ હતી અને પુત્રો સામાન્ય હતા. આ રોગનું જનીન કેવું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo