એક રોગિષ્ઠ પુરુષ એક સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેમને ત્રણ પુત્રીઓ અને પાંચ પુત્રો છે. બધી પુત્રીઓ રોગિષ્ઠ હતી અને પુત્રો સામાન્ય હતા. આ રોગનું જનીન કેવું છે?

  • A
    ઓટોસોમલ પ્રભાવી
  • B
    લિંગ-સંલગ્ન પ્રચ્છન્ન
  • C
    લિંગ-મર્યાદિત લક્ષણ
  • D
    લિંગ-સંલગ્ન પ્રભાવી

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સજીવોમાં લિંગ નિશ્ચયન દરમિયાન માદા વિષમયુગ્મી (female heterogamety) જોવા મળે છે?

વનસ્પતિમાં લિંગ નિશ્ચયન .....ના કારણે થાય છે.

$Drosophila$ માં $XXY$ અવસ્થા માદાત્વમાં પરિણમે છે,જ્યારે મનુષ્યમાં આ જ અવસ્થા $Klinefelter's$ સિન્ડ્રોમ ધરાવતા નરમાં પરિણમે છે. આ સાબિત કરે છે કે:

$Drosophila$ માં લિંગ નિશ્ચયન ...... દ્વારા નિયંત્રિત થાય છે.

માતા-પિતાને ત્યાં પુત્રનો જન્મ ક્યારે થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo