સુકોષકેન્દ્રી સજીવોમાં જનીન અભિવ્યક્તિના નિયમનનો પ્રથમ તબક્કો કયો છે?

  • A
    $m-RNA$ નું કોષકેન્દ્રમાંથી કોષરસમાં વહન.
  • B
    ભાષાંતરણ સ્તર.
  • C
    સંસાધન (પ્રોસેસિંગ) સ્તર.
  • D
    પ્રત્યાંકન સ્તર.

Explore More

Similar Questions

બંધારણીય જનીન મોનોસિસ્ટ્રોનિક છે $- P$
બંધારણીય જનીન પોલિસિસ્ટ્રોનિક છે $- Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad\quad\quad P \quad\quad Q$

આપેલ આકૃતિમાં '$3$' શું દર્શાવે છે?

$lac$ ઓપેરોનમાં,કયું જનીન રિપ્રેસર પ્રોટીન માટે કોડિંગ કરવા માટે જવાબદાર છે?

$lac$ ઓપેરોન સાથે સંકળાયેલ નિયમનકારી જનીન $(i)$ ના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે?
$(I.)$ લેક્ટોઝ હાજર હોય કે ન હોય,$i$ જનીનમાંથી $\text{mRNA}$ નું ટ્રાન્સક્રિપ્શન થાય છે.
$(II.)$ $i$ જનીનમાંથી $\text{mRNA}$ નું ટ્રાન્સક્રિપ્શન ફક્ત ત્યારે જ થાય છે જ્યારે લેક્ટોઝ હાજર હોય.
$(III.)$ $i$ જનીનમાંથી $\text{mRNA}$ નું ટ્રાન્સક્રિપ્શન ફક્ત ત્યારે જ થાય છે જ્યારે લેક્ટોઝ હાજર ન હોય.
$(IV.)$ લેક્ટોઝ $i$ જનીનના $\text{mRNA}$ ના ભાષાંતર (translation) ને અવરોધે છે.

સુકોષકેન્દ્રીમાં જનીન અભિવ્યક્તિનું નિયમન કઈ રીતે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo