એક વિષમયુગ્મી ત્રિ-સંકરિત (trihybrid) વનસ્પતિ ..... ઉત્પન્ન કરે છે.

  • A
    $8$ જુદા જુદા જન્યુઓ અને $32$ જુદા જુદા યુગ્મનજ
  • B
    $8$ જુદા જુદા જન્યુઓ અને $64$ જુદા જુદા યુગ્મનજ
  • C
    $4$ જુદા જુદા જન્યુઓ અને $16$ જુદા જુદા યુગ્મનજ
  • D
    $8$ જુદા જુદા જન્યુઓ અને $16$ જુદા જુદા યુગ્મનજ

Explore More

Similar Questions

$AABB$ અને $aabb$ વચ્ચેના દ્વિસંકરણમાં $F_2$ પેઢીમાં $AABB, AABb, aaBb,$ અને $aabb$ નો ગુણોત્તર કેટલો છે?

મેન્ડલના દ્વિસંકરણના પ્રયોગમાં $F_2$ પેઢીમાં સમયુગ્મી પ્રચ્છન્ન વનસ્પતિ મેળવવાની સંભાવના કેટલી છે?

વિષમયુગ્મી ઊંચા અને જાંબલી પુષ્પ ધરાવતા વટાણાના છોડનું સ્વફલન કરાવતા કુલ $512$ બીજ એકત્રિત થાય છે. બંને લક્ષણો માટે વિષમયુગ્મી હોય તેવા બીજની કુલ સંખ્યા કેટલી હશે?

એક દ્વિ-વિષમયુગ્મી (double heterozygous) ઊંચા છોડને પીળા રંગના બીજપત્ર સાથે સ્વ-ફલન કરાવવામાં આવે છે. તો સંતતિમાં વામન (dwarf) છોડ અને લીલા બીજપત્ર ધરાવતા છોડનું પ્રમાણ કેટલું હશે?

એક લાક્ષણિક મેન્ડેલિયન દ્વિ-સંકરણમાં,એક પિતૃ બંને પ્રભાવી લક્ષણો માટે સમયુગ્મી છે અને બીજો પિતૃ બંને પ્રચ્છન્ન લક્ષણો માટે સમયુગ્મી છે. $F_2$ પેઢીમાં,પિતૃ સંયોજનો અને પુનઃસંયોજનો બંને જોવા મળે છે. પિતૃ સંયોજનો અને પુનઃસંયોજનોનો સ્વરૂપ પ્રકાર ગુણોત્તર કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo