જો બાળકના રુધિરજૂથ '$O$' હોય,તો તેના માતા-પિતાના રુધિરજૂથ નીચેનામાંથી કયા હોઈ શકે નહીં?

  • A
    $B$ અને $O$
  • B
    $A$ અને $O$
  • C
    $AB$
  • D
    $A$ અને $B$

Explore More

Similar Questions

એરિથ્રોપોએસીસનો દર કોના દ્વારા નિયંત્રિત થાય છે?

નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં બાળકોમાં એરિથ્રોબ્લાસ્ટોસિસ ફીટાલિસ થવાનું જોખમ રહેલું છે?

રુધિરનો કયો ઘટક રુધિરવાહિનીઓમાં રુધિરને જામતું અટકાવે છે?

$AB$ રુધિરજૂથ ધરાવતી વ્યક્તિઓ ........... રુધિરજૂથ ધરાવતી વ્યક્તિઓ પાસેથી રુધિર સ્વીકારી શકે છે અને તેમના રુધિરરસમાં રહેલા એન્ટિબોડી ....... છે.

જ્યારે સંપૂર્ણ રક્તને એન્ટિકોએગ્યુલન્ટ સાથે $4^{\circ}C$ તાપમાને સંગ્રહિત કરવામાં આવે છે,ત્યારે $K^+$ આયનો $RBC$ માંથી પ્લાઝ્મામાં બહાર નીકળે છે. આ માટેનું સૌથી સંભવિત કારણ એ છે કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo