જો કોઈ એક નિશ્ચિત દંપતીનાં જન્મેલ પ્રથમ સાત બાળક નર હોય તો,આઠમું બાળક પણ નર હશે તેની કેટલી સંભાવના છે?

  • A
    $1/2$
  • B
    $1/4$
  • C
    $1/8$
  • D
    $1/16$

Explore More

Similar Questions

મનુષ્યમાં લિંગ-સંકલિત લક્ષણો મુખ્યત્વે ....... દ્વારા વહન પામે છે.

નરમાં $Y$ રંગસૂત્ર પર સ્થિત જનીનોને ........ કહે છે.

જો સજીવના વિકાસ દરમિયાન ચોક્કસ કોષોમાં $X$ રંગસૂત્રનો લોપ થાય,તો તેનું પરિણામ શું આવે છે?

$XO$ પ્રકારનું લિંગ નિશ્ચયન શેમાં જોવા મળે છે?

મનુષ્યોમાં લિંગ નિશ્ચયનની પ્રક્રિયાનું વર્ણન કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo