સૌ પ્રથમ ક્લિનિકલ જનીન થેરાપી (Gene Therapy) ......... ની સારવાર માટે આપવામાં આવી હતી.

  • A
    સંધિવા
  • B
    એડીનોસાઈન ડીએમીનેઝની ઊણપ
  • C
    મધુપ્રમેહ
  • D
    અછબડા

Explore More

Similar Questions

નીચેની આકૃતિ શું દર્શાવે છે?

જનીન થેરાપી (gene therapy) દરમિયાન થતા પગલાંઓનો સાચો ઘટનાક્રમ કયો છે?
$I$. દર્દી પાસેથી લિમ્ફોસાઇટ્સ મેળવવામાં આવે છે
$II$. લિમ્ફોસાઇટ્સને કલ્ચર ડિશમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે
$III$. લિમ્ફોસાઇટ્સને સામાન્ય $ADA$ જનીનો સાથે ટ્રાન્સફેક્ટ કરવામાં આવે છે
$IV$. ટ્રાન્સફેક્ટ થયેલા કોષોને દર્દીના શરીરમાં પાછા દાખલ કરવામાં આવે છે
સાચો ઘટનાક્રમ કયો હોવો જોઈએ?

જનીનિક ઈજનેરી (Genetic Engineering) દ્વારા ઉત્પાદિત માનવ ઈન્સ્યુલીનને ...... કહેવાય છે.

$1990$ માં $4$ વર્ષની બાળકીને કયા રોગની સારવાર માટે સૌપ્રથમ ક્લિનિકલ જનીન થેરાપી આપવામાં આવી હતી?

શું તમે તબીબી પ્રેક્ટિસમાં વપરાતા $10$ રીકોમ્બિનન્ટ પ્રોટીનની યાદી આપી શકો છો? તેઓ ઉપચાર તરીકે ક્યાં વપરાય છે તે શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo