આવૃત્તબીજધારી વનસ્પતિઓમાં $100$ સક્રિય મહાબીજાણુઓના સર્જન માટે કેટલા અર્ધીકરણની જરૂર પડે?

  • A
    $125$
  • B
    $100$
  • C
    $25$
  • D
    $75$

Explore More

Similar Questions

તફાવત આપો: નર જન્યુજનક અવસ્થા અને માદા જન્યુજનક અવસ્થા.

જો એક આવૃતબીજધારી વનસ્પતિમાં દ્વિકીય (diploid) સંખ્યા $24$ હોય,તો પરાગરજ,ભ્રૂણપોષ અને બીજાંડાવરણમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે?

વૈજ્ઞાનિક કારણ આપો: લિંગી પ્રજનન કરતા વનસ્પતિઓમાં ભિન્નતાઓ જોવા મળે છે.

ઘઉંના $800$ બીજના નિર્માણ માટે જરૂરી પરાગરજ ઉત્પન્ન કરવા માટે કેટલા પરાગમાતૃકોષમાં અર્ધીકરણ થવું જરૂરી છે?

એન્જીયોસ્પર્મ (આવૃત બીજધારી) માં $101$ માદા જન્યુજનક (ભ્રૂણપુટ) ઉત્પન્ન કરવા માટે કેટલા અર્ધીકરણ વિભાજનની જરૂર પડશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo