$Capsella$ માં નિલંબક (suspensor) ..... માંથી વિકાસ પામે છે.

  • A
    અગ્રીય કોષ
  • B
    તલસ્થ કોષ
  • C
    બીજાંડ છિદ્રીય કોષ
  • D
    અગ્રીય અને તલસ્થ બંને કોષ

Explore More

Similar Questions

બીજપત્રો (Cotyledons) એટલે શું?

ભ્રૂણ વિકાસનો મેરોબ્લાસ્ટિક પ્રકાર શેમાં જોવા મળે છે?

આપેલ આકૃતિમાં '$a$','$b$','$c$' અને '$d$' શું દર્શાવે છે?

નીચે આપેલી આકૃતિનું અવલોકન કરો અને ચારેય ભાગો $a, b, c$ અને $d$ ને ઓળખીને સાચો વિકલ્પ પસંદ કરો.

ભ્રૂણજનન (Embryogenesis) એ યુગ્મનજ (zygote) માંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દરમિયાન,યુગ્મનજ શેમાંથી પસાર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo