ભ્રૂણજનન (Embryogenesis) એ યુગ્મનજ (zygote) માંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દરમિયાન,યુગ્મનજ શેમાંથી પસાર થાય છે?

  • A
    અર્ધીકરણ (Meiosis)
  • B
    કોષ વિભાજન (સમભાજન)
  • C
    કોષ વિભેદન (Cell differentiation)
  • D
    $(B)$ અને $(C)$ બંને

Explore More

Similar Questions

કયો કોષ પેઢી દર પેઢી સજીવોમાં સાતત્યતા જાળવતી જીવંત કડી છે?

વિકસતા ભ્રૂણમાં સસ્પેન્સર (નિલંબ) શેમાંથી બને છે?

આપેલ આકૃતિમાં '$a$','$b$','$c$' અને '$d$' શું દર્શાવે છે?

મૂળટોપ એક અવિભેદિત આવરણથી આવરિત હોય છે જેને $P$ કહે છે,અને પ્રરોહાગ્ર એક પોલા પર્ણ જેવી રચનાથી આવરિત હોય છે જેને $Q$ કહે છે.
$\quad\quad\quad P \quad \quad Q$

$Capsella$ માં નિલંબક (suspensor) ..... માંથી વિકાસ પામે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo