કઈ રચનાની હાજરીને લીધે કમ્પોઝીટી $(Asteraceae)$ કુળની વનસ્પતિઓનાં ફળ અને બીજમાં વિકીરણ માટેની પેરાશુટ પદ્ધતિ સામાન્ય છે?

  • A
    નિપત્ર
  • B
    કંટકો
  • C
    દલચક્ર
  • D
    રોમગુચ્છ $(Pappus)$

Explore More

Similar Questions

મોટા ભાગની પેટ્રો વનસ્પતિઓ ....... કુળ સાથે સંકળાયેલી છે.

દ્વિદળી વનસ્પતિઓના કયા ઉપવર્ગમાં બોગનવેલનો સમાવેશ થાય છે?

નીચેના લક્ષણોના આધારે સાચો વિકલ્પ પસંદ કરો:
$(I)$ પુષ્પવિન્યાસ - અપરિમિત (racemose)
$(II)$ સ્ત્રીકેસરચક્ર - બીજાશય ઉચ્સ્થ,એકસ્ત્રીકેસરી
$(III)$ બીજ - અભ્રૂણપોષી (non-endospermic)

દ્વિગુચ્છી (Diadelphous) અવસ્થા .......માં સામાન્ય છે.

$Gramineae$ (ઘાસ કુળ) માં,પરિપુષ્પ (perianth) નાના ભીંગડા જેવા લોડિક્યુલ્સ (lodicules) દ્વારા દર્શાવવામાં આવે છે,જે સામાન્ય રીતે કેટલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo