માલ્વેસી,પેપિલીએનેસી અને કુકરબિટેસી વચ્ચેનું સામાન્ય લક્ષણ .......... છે.

  • A
    વજ્રપત્રોનું જોડાણ (યુક્તવજ્રપત્રી)
  • B
    સ્ત્રીકેસરનું જોડાણ
  • C
    ઉપરના બંને
  • D
    ઉપરનામાંથી એકપણ નહિ

Explore More

Similar Questions

આ પુષ્પ આકૃતિ નીચેનામાંથી કયા કુળનું પ્રતિનિધિત્વ કરે છે?

કયા કુળને બટાટાના કુળ તરીકે ઓળખવામાં આવે છે?

વિધાન $S$: $Catharanthus$ $roseus$ (બારમાસી) માં સ્ત્રીકેસરની સંખ્યા બે હોય છે.
વિધાન $R$: $Catharanthus$ $roseus$ એ દ્વિ-સ્ત્રીકેસરી (bicarpellary) સ્થિતિનું ઉદાહરણ છે.

નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે જોડાયેલી છે?

Difficult
View Solution

કઈ રચનાની હાજરીને લીધે કમ્પોઝીટી $(Asteraceae)$ કુળની વનસ્પતિઓનાં ફળ અને બીજમાં વિકીરણ માટેની પેરાશુટ પદ્ધતિ સામાન્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo