ત્રણ પ્રકારની કાર્પ માછલીઓ,જેમ કે કટલા,લેબીયો અને સીરહીનાને એક જ તળાવમાં સાથે ઉછેર કરીને વધુ આર્થિક ઉપજ મેળવી શકાય છે,કારણ કે તેઓ ..... દર્શાવે છે.

  • A
    ધન પ્રતિચાર
  • B
    સહભોજિતા
  • C
    સહજીવન
  • D
    ખોરાક માટે હરીફાઈનો અભાવ

Explore More

Similar Questions

વનસ્પતિ પ્રોટીનનો સૌથી સમૃદ્ધ સ્ત્રોત કયો છે?

નીચેનામાંથી શેમાંથી દૂધ જેવો પદાર્થ તૈયાર કરી શકાય છે?

$Leucaena \ leucocephala$ નું સામાન્ય નામ શું છે?

ક્વોરેન્ટાઇન (Quarantine) નિયમન કોની સાથે સંકળાયેલું છે?

વિધાન $S$: દુનિયાનું $90\%$ મત્સ્ય ઉત્પાદન મીઠા પાણીમાંથી મળે છે.
કારણ $R$: હિલ્સા,સારડીન અને મેજર કાર્પ મીઠા પાણીની માછલીઓ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo