$Rauwolfia \text{ } serpentina$ (સર્પગંધા) કયા કુળની વનસ્પતિ છે?

  • A
    કેનોપોડિએસી
  • B
    માલ્વેસી
  • C
    સોલેનેસી
  • D
    એપોસાયનેસી

Explore More

Similar Questions

કઈ રચનાની હાજરીને લીધે કમ્પોઝીટી $(Asteraceae)$ કુળની વનસ્પતિઓનાં ફળ અને બીજમાં વિકીરણ માટેની પેરાશુટ પદ્ધતિ સામાન્ય છે?

ફલાવર (કોબીજની એક જાત) નું વનસ્પતિશાસ્ત્રીય નામ ......... છે.

$Lycopersicon esculentum$ (ટામેટા) કયા કુળમાં આવે છે?

સલગમ ($Brassica$ $rapa$) ......... કુળ સાથે સંકળાયેલ છે.

દ્વિસ્ત્રીકેસરી,યુક્તસ્ત્રીકેસરી,દ્વિકોટરીય અંડાશય,અક્ષીય ફૂલેલો જરાયુ તથા ત્રાંસા પટલ ધરાવતું સ્ત્રીકેસરચક્ર .......માં જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo