નીચેનામાંથી કયો તેલીબિયાંનો પાક છે?

  • A
    કેરીઓપ્સીસ
  • B
    ડાંગર
  • C
    સૂર્યમુખી
  • D
    ક્રાયસેન્થેમમ

Explore More

Similar Questions

$y(1) = 0$ સાથે $x \frac{dy}{dx} = y + x e^{y/x}$ નું ઉકેલ શું છે?

એક બ્લોકને દીવાલની સામે સ્થિર રાખવા માટે $10\, N$ ના સમક્ષિતિજ બળની જરૂર છે. બ્લોક અને દીવાલ વચ્ચેનો ઘર્ષણાંક $0.2$ છે. બ્લોકનું વજન ........ $N$ છે.

વક્ર $x = \sqrt{t}$ અને $y = t - \frac{1}{\sqrt{t}}$ માટે $t = 4$ આગળ અભિલંબનો ઢાળ ... છે.

$X-Y$ યામ પદ્ધતિના ઉગમબિંદુ $(0, 0)$ પર $10^{-3} \ \mu C$ નો વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. બે બિંદુઓ $A$ અને $B$ અનુક્રમે $(\sqrt{2}, \sqrt{2})$ અને $(2, 0)$ પર આવેલા છે. બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ......$V$ થશે.

પ્રક્રિયા ધ્યાનમાં લો:
$Cl_{2(aq)} + H_2S_{(aq)} \to S_{(s)} + 2H^{+}_{(aq)} + 2Cl^{-}_{(aq)}$
આ પ્રક્રિયા માટે વેગ સમીકરણ $\text{rate} = k[Cl_2][H_2S]$ છે. આમાંથી કઈ ક્રિયાવિધિ આ વેગ સમીકરણ સાથે સુસંગત છે?
$A.$ $Cl_2 + H_2S \to H^{+} + Cl^{-} + Cl^{+} + HS^{-}$ (ધીમું)
$Cl^{+} + HS^{-} \to H^{+} + Cl^{-} + S$ (ઝડપી)
$B.$ $H_2S \rightleftharpoons H^{+} + HS^{-}$ (ઝડપી સંતુલન)
$Cl_2 + HS^{-} \to 2Cl^{-} + H^{+} + S$ (ધીમું)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo