ભારતમાં કૃષિક્ષેત્રે કેટલા ટકા લોકો રોજગાર મેળવે છે?

  • A
    $82$
  • B
    $62$
  • C
    $17$
  • D
    $92$

Explore More

Similar Questions

જો હાઇડ્રોજન ઇલેક્ટ્રોડને $pH = 3$ અને $pH = 6$ ના દ્રાવણમાં ડુબાડવામાં આવે અને ક્ષાર સેતુ (salt bridge) જોડવામાં આવે,તો પરિણામી કોષનો $emf$ ........... $V$ થશે.

એક ચોરસ શ્રેણિક $[a_{ij}]$ જેમાં $i \neq j$ માટે $a_{ij} = 0$ અને $i = j$ માટે $a_{ij} = k$ (અચળ) હોય,તેને શું કહેવાય?

વિકલ સમીકરણ $\frac{dy}{dx} = \frac{y}{x} + \frac{\phi \left( \frac{y}{x} \right)}{\phi' \left( \frac{y}{x} \right)}$ નો ઉકેલ શોધો.

કયું પ્રોટીનયુક્ત રંજકદ્રવ્ય વનસ્પતિઓમાં પ્રકાશ-આધારિત પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરે છે?

$50 \, g$ તાંબાને ગરમ કરીને તેનું તાપમાન $10 \, ^\circ C$ વધારવામાં આવે છે. જો આટલી જ ઉષ્મા $10 \, g$ પાણીને આપવામાં આવે,તો તેના તાપમાનમાં થતો વધારો ........ $^\circ C$ હશે. (તાંબાની વિશિષ્ટ ઉષ્મા $= 420 \, J \, kg^{-1} \, ^\circ C^{-1}$,પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 4200 \, J \, kg^{-1} \, ^\circ C^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo