નીચેનામાંથી કયા બે તંત્રો તેમની ક્રિયામાં એકબીજાથી વિરુદ્ધ (antagonistic) છે?

  • A
    ચેતા - સંવેદી
  • B
    ચેતા - અંતઃસ્ત્રાવી
  • C
    સંવેદી - અંતઃસ્ત્રાવી
  • D
    પરાનુકંપી - અનુકંપી

Explore More

Similar Questions

ન્યુરલ ક્રેસ્ટ કોષો . . . . . . થી અલગ થાય છે અને ત્યારબાદ વિકસતા ભ્રૂણની બાજુઓ પર ખસીને . . . . . . બનાવે છે.

ચેતાઓના સમૂહનું આવરણ . . . . . . છે.

$P$ - ચેતાતંત્ર જે $CNS$ થી કંકાલસ્નાયુઓ તરફ ઊર્મિવેગોનું વહન કરે છે.
$Q$ - ચેતાતંત્ર જે $CNS$ થી શરીરના અનૈચ્છિક અંગો અને લીસા સ્નાયુઓ તરફ ઊર્મિવેગોનું વહન કરે છે.
$\quad\quad\quad P \quad\quad Q$

સસ્તન પ્રાણીઓમાં કેટલી જોડી મસ્તિષ્ક ચેતાઓ સંપૂર્ણપણે સંવેદી (purely sensory) હોય છે?

માનવ ચેતાતંત્ર શેનું બનેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo