$100\,mA$ નો પ્રવાહ $2\,\Omega$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરમાં પૂર્ણ સ્કેલ આવર્તન આપે છે. તેને $5\,V$ માપવા માટે વોલ્ટમીટરમાં રૂપાંતરિત કરવા માટે ગેલ્વેનોમીટર સાથે જોડવો પડતો અવરોધ ............... $\Omega$ છે.

  • A
    $98$
  • B
    $52$
  • C
    $50$
  • D
    $48$

Explore More

Similar Questions

આપેલ પરિપથ (આકૃતિ) માં પ્રવાહ માપવાનો છે. જો દર્શાવેલ એમીટર નીચે મુજબ હોય તો પ્રવાહનું મૂલ્ય શું હશે:
$(a)$ $R_{G}=60.00 \; \Omega$ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર હોય;
$(b)$ $(a)$ માં વર્ણવેલ ગેલ્વેનોમીટર હોય પરંતુ તેને $r_{s}=0.02 \; \Omega$ ના શંટ અવરોધ દ્વારા એમીટરમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હોય;
$(c)$ શૂન્ય અવરોધ ધરાવતું આદર્શ એમીટર હોય?

એક ગેલ્વેનોમીટર કોઈલનો અવરોધ $50 \Omega$ છે અને મીટર $5 \text{ mA}$ ના પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ ડિફ્લેક્શન દર્શાવે છે. આ ગેલ્વેનોમીટરને $0-20 \text{ V}$ ની રેન્જના વોલ્ટમીટરમાં રૂપાંતરિત કરવા માટે શું જોડવું પડે?

$240 \Omega$ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર શંટ અવરોધ જોડ્યા પછી મુખ્ય પ્રવાહના માત્ર $4 \%$ જેટલો પ્રવાહ પસાર થવા દે છે. શંટ અવરોધનું મૂલ્ય કેટલું હશે ($\Omega$ માં)?

ગેલ્વેનોમીટરના કોઈલના આંટાઓની સંખ્યા ત્રણ ગણી કરવામાં આવે છે,તો:

$10 \ \Omega$ કોઇલ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર $3 \ mA$ પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ વિચલન દર્શાવે છે. તેને $8 \ A$ પ્રવાહ માપવા માટે સક્ષમ બનાવવા માટે,શંટનું મૂલ્ય કેટલું હોવું જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo