ઈન્સ્યુલીનના એક અણુમાં ........ એમિનો એસિડ હોય છે.

  • A
    $30$ એમિનો એસિડ
  • B
    $41$ એમિનો એસિડ
  • C
    $51$ એમિનો એસિડ
  • D
    $70$ એમિનો એસિડ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો એમિનો ઍસિડ ધ્રુવીય અને વીજભારરહિત છે?

વિધાન $P$: પ્રોટીનનું ચતુર્થક બંધારણ ગોળાકાર અથવા રેસારૂપ હોય છે.
વિધાન $Q$: એક પોલીપેપ્ટાઇડ શૃંખલા ધરાવતા અણુઓની ત્રિપરિમાણિક ગોઠવણી એ પ્રોટીનનું ચતુર્થક બંધારણ છે.

નીચેનામાંથી કયો એમિનો એસિડ મનુષ્યના આહારનો આવશ્યક ભાગ છે?

સજીવોમાં કેટલા પ્રકારના એમિનો એસિડ હોય છે?

સિસ્ટિન અને મીથિયોનીન એ $........$ ધરાવતા એમિનો એસિડ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo