નીચેનામાંથી કયો એમિનો ઍસિડ ધ્રુવીય અને વીજભારરહિત છે?

  • A
    એલેનીન
  • B
    સેરિન
  • C
    વેલાઇન
  • D
    પ્રોલિન

Explore More

Similar Questions

થેરાપ્યુટિક એજન્ટ (રોગનિવારક ઘટકો) તરીકે વપરાતા પ્રોટીનની યાદી બનાવો. પ્રોટીનના અન્ય ઉપયોગો (દા.ત.,કોસ્મેટિક્સ વગેરે) શોધો.

વિધાન: માનવ આહારમાં ફરજિયાતપણે ગ્લાયસીન,સેરીન અને ટાયરોસીન હોવા જોઈએ.
કારણ: આવશ્યક એમિનો એસિડ માનવ શરીરમાં સંશ્લેષિત થઈ શકતા નથી.

દૂધમાં રહેલું કેસિન એ ....... છે.

પ્રોટીનનું તૃતીયક બંધારણ (tertiary structure) એટલે શું?

આપેલ આકૃતિમાં $N$ દર્શાવતો ભાગ શાનું સૂચન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo