નીચેનામાંથી કયું પૂર્ણ કક્ષાના એઇડ્સ $(AIDS)$ નું લક્ષણ છે?

  • A
    $HIV$ હોવા છતાં વ્યક્તિ તંદુરસ્ત દેખાય છે.
  • B
    લગભગ ચાર અઠવાડિયા સુધી તાવ અને અશક્તિ જોવા મળે છે.
  • C
    ચામડીની રુધિરવાહિનીઓનું કેન્સર (કાપોસી સાર્કોમા) થાય છે.
  • D
    સતત ખંજવાળને કારણે ચામડી પર ચકામા ફેલાય છે.

Explore More

Similar Questions

$HIV$ વાયરસની સારવારમાં વપરાતી $HAART$ પદ્ધતિનું પૂર્ણનામ જણાવો.

$AIDS$ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેના પૈકી કયો વાઇરસ રીટ્રોવાઇરસ સમૂહનો છે?

નીચે આપેલી દવાઓમાંથી કેટલી દવાઓ $AIDS$ ને ફેલાતો અટકાવવા માટે વાપરી શકાય?
Stavudine,chloramphenicol,streptomycin,zidovudine,Raltegravir,azithromycin,Ritonavir,penicillin

$HIV$ સંક્રમણના નીચેના પૈકી કયા તબક્કામાં $AIDS$ ના લક્ષણો જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo