$LAB$ (લેક્ટિક એસિડ બેક્ટેરિયા) દૂધને જમાવવા માટે શેનું ઉત્પાદન કરે છે?

  • A
    ઉત્સેચકો
  • B
    એસિડ (અમ્લો)
  • C
    આલ્કલી (બેઝ)
  • D
    વિટામિન $B_{12}$

Explore More

Similar Questions

જઠરમાં રોગકારક સૂક્ષ્મજીવોને અટકાવવા માટે નીચેનામાંથી કોણ મદદરૂપ છે?

નીચેનામાંથી શેનું ઉત્પાદન સૂક્ષ્મજીવો દ્વારા થતી આથવણની ક્રિયાથી થાય છે?

$S$ - વિધાન: $LAB$ દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે.
$R$ - કારણ: $LAB$ દ્વારા એસિડ ઉત્પન્ન થાય છે.

બ્રેડ બનાવવાની પ્રક્રિયામાં, કોની ક્રિયા દ્વારા મુક્ત થતા $CO_2$ ને કારણે તે છિદ્રાળુ બને છે?

નીચેનામાંથી કઈ સૂક્ષ્મજીવોની પેદાશ ફૂગમાંથી મેળવવામાં આવતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo