વિધાન $A$ : રોક્વી ફોર્ટ ચીઝને પકવવા માટે ફૂગનો ઉપયોગ થાય છે.
કારણ $R$ : સ્વીસ ચીઝ માટે $Propionibacterium$ $sharmanii$ નો ઉપયોગ થાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા ઉત્સેચકનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કરવામાં આવે છે?

પ્રોજેસ્ટેરોનનું ઉત્પાદન નીચેનામાંથી કોના દ્વારા થાય છે?

નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે જોડાયેલી છે?

કોલમ-$I$ માં આપેલી સૂક્ષ્મજીવી પેદાશોને કોલમ-$II$ માં આપેલા સંબંધિત સૂક્ષ્મજીવો સાથે જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$A$. સાઇટ્રિક એસિડ$p$. મિથેનોબેક્ટેરિયમ
$B$. સાયક્લોસ્પોરિન $A$$q$. મોનાસ્કસ પર્પ્યુરિયસ
$C$. સ્ટેટિન$r$. એસ્પરજિલસ નાઇજર
$D$. ગોબર ગેસ$s$. ટ્રાયકોડર્મા પોલીસ્પોરમ
$t$. ક્લોસ્ટ્રિડિયમ બ્યુટિલિકમ

આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કયો સજીવ રોકફોર્ટ ચીઝ (Roquefort cheese) બનાવવામાં ઉપયોગી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo