| કૉલમ $I$ | કૉલમ $II$ |
| $1.$ મિથેનનું ઉત્પાદન | $a.$ સ્ટીરોઈડ |
| $2.$ કાર્બામાયસીન | $b.$ એમિનો એસિડ |
| $3.$ સ્ટ્રેપ્ટોકાઈનેઝ | $c.$ ઉર્જાનો વૈકલ્પિક સ્ત્રોત |
| $4.$ $L-$ લાયસીન | $d.$ ક્લોટ બસ્ટર (રુધિર ગંઠાઈ જતું અટકાવનાર) |
| $5.$ સાયક્લોસ્પોરીન-$A$ | $e.$ એન્ટિબાયોટિક્સ |
| $6.$ હાઈડ્રોક્સિ પ્રોજેસ્ટેરોન | $f.$ અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર |
Explore More
| વિભાગ-$I$ | વિભાગ-$II$ |
| $(a)$ ફલોકસ | $(1)$ જૈવિક નિયંત્રક |
| $(b)$ મિથેનોબેક્ટેરિયમ | $(2)$ જૈવિક સારવાર |
| $(c)$ લેડીબર્ડ | $(3)$ જૈવિક ખાતર |
| $(d)$ સાયનોબેક્ટેરિયા | $(4)$ બાયોગેસનું ઉત્પાદન |
| કૉલમ-$I$ | કૉલમ-$II$ |
| $(a)$ $LAB$ | $(i)$ ઢોરનો ખોરાક |
| $(b)$ $Saccharomyces$ | $(ii)$ વિટામિન $B_{12}$ ની ગુણવત્તામાં વધારો કરે છે |
| $(c)$ $Propionibacterium$ | $(iii)$ બ્રેડ બનાવવા |
| $(d)$ સાયલેજ (Silage) | $(iv)$ સ્વિસ ચીઝ |
| યાદી-$I$ (જૈવ સક્રિય અણુઓ) | યાદી-$II$ (મહત્વ) |
| $A$. સ્ટ્રેપ્ટોકાઈનેઝ | $I$. રોગપ્રતિકારક શક્તિ ઘટાડનાર ઘટક |
| $B$. સ્ટેટિન્સ | $II$. રુધિરવાહિનીઓમાંથી ગંઠાઈ ગયેલા લોહીને દૂર કરવા |
| $C$. લાઈપેઝ | $III$. રુધિરમાં કોલેસ્ટ્રોલ ઘટાડનાર ઘટક |
| $D$. સાયક્લોસ્પોરિન $A$ | $IV$. ડિટર્જન્ટ ફોર્મ્યુલેશન |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo