પ્રજીવ (Protozoa) સમુદાયના સજીવોમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળતું નથી?

  • A
    બહુભાજન
  • B
    કલિકાસર્જન
  • C
    દ્વિભાજન
  • D
    અવખંડન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા લક્ષણો વિહંગ (પક્ષીઓ) અને સસ્તન બંને માટે સમાન નથી?
$I$ - સમતાપી (ઉષ્ણરુધિરવાળા) પ્રાણીઓ.
$II$ - ફેફસાં દ્વારા શ્વસન કરે છે.
$III$ - ચતુષ્ખંડીય હૃદય ધરાવે છે.
$IV$ - એકલિંગી (લિંગભેદ જોવા મળે છે).
$V$ - ત્વચા પર રુંવાટી ધરાવે છે.
$VI$ - અંતઃફલન દર્શાવે છે.
$VII$ - દાંત ધરાવે છે.

સાચું વિધાન પસંદ કરો.

નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે?

આપેલા પ્રાણીઓ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ખોટી જોડી પસંદ કરો$-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo