આ વહન સાંદ્રતા ઢોળાંશની દિશામાં થાય છે.

  • A
    સાધ્ય પ્રસરણ
  • B
    સાદું પ્રસરણ
  • C
    સક્રિય વહન
  • D
    $A$ અને $B$ બંને

Explore More

Similar Questions

વનસ્પતિઓમાં દ્રાવ્યનું સક્રિય વહન એટલે સાંદ્રતા ઢાળની વિરુદ્ધ દ્રાવ્યનો પ્રવાહ અને તેથી તેને ઉર્જાના ઇનપુટની જરૂર પડે છે. આ ઉર્જા ક્યાંથી મેળવવામાં આવે છે?

પ્રસરણની પ્રક્રિયામાં દ્રવ્યના અણુઓ કઈ દિશામાં ગતિ કરે છે?

કોર્ટેક્સમાં કોષો છૂટાછવાયા ગોઠવાયેલા હોવાથી,પાણીના વહન પર તેની શું અસર થાય છે?

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો :
$(1)$ સક્રિય વહન : $ATP$ માંથી ઊર્જાની આવશ્યક્તા :: નિષ્ક્રિય વહન : ........

સાધ્ય પ્રસરણ (facilitated diffusion) ની પ્રક્રિયામાં શું અનિવાર્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo