નીચેનામાંથી કયું પરિઘીય પ્રોટીન સાથે સંકળાયેલ નથી?

  • A
    તેઓ શિથિલ અને ઉપરછલ્લી ગોઠવણી ધરાવે છે.
  • B
    તેમને સરળતાથી દૂર કરી શકાય છે.
  • C
    તેઓ બહિર્ગત પ્રોટીન છે.
  • D
    તેઓ અંગભૂત (integral) ગોઠવણી ધરાવે છે.

Explore More

Similar Questions

કોષરસસ્તર (plasmalemma) માં કાર્બોદિતો કયા સ્વરૂપે જોવા મળે છે?

વિધાન : કોષરસસ્તર પ્રવાહી વર્તણૂક દર્શાવે છે.
કારણ : પટલ એ વિવિધ લિપિડ્સ અને પ્રોટીનનું મોઝેક અથવા મિશ્રણ છે.

જ્યારે કોષ કોઈ કણને ગળી જાય છે અથવા તેની આસપાસ ઘેરી લે છે અને તેની આસપાસ પુટિકા (vesicle) બનાવે છે,ત્યારે આ ઘટનાને શું કહેવામાં આવે છે?

નાના,લિપિડમાં દ્રાવ્ય અણુઓ કોષરસસ્તર દ્વારા ઝડપથી પ્રસરણ પામે છે,પરંતુ જલઅનુરાગી (hydrophilic) પદાર્થોનું વહન અમુક ચોક્કસ વહનકર્તાઓ દ્વારા થાય છે જે રાસાયણિક રીતે $.......$ છે.

ડોનન સમતુલન કઈ સપાટીએ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo