કઈ અંગિકા કોષરસપટલ અને કોષકેન્દ્રપટલ બંને સાથે સંપર્કમાં હોય છે?

  • A
    ગોલ્ગીકાય
  • B
    અંત:કોષરસ જાળ
  • C
    રસધાની
  • D
    કણાભસૂત્ર

Explore More

Similar Questions

કોષની કઈ અંગિકા સ્ટીરોઈડ્‌સના સંશ્લેષણ માટે જવાબદાર છે?

સીસ્ટર્નીનો વ્યાસ $...........$ છે.

ઝડપથી વિભાજન પામતા કોષોમાં,અંતઃકોષરસજાળ (endoplasmic reticulum) કેવી હોય છે?

અંતઃકોષરસજાળ (Endoplasmic Reticulum) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

કણિકાવિહીન અંત:કોષરસજાળ $(SER)$ નું કાર્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo