ઉચ્ચકક્ષાની વનસ્પતિનાં હરિતકણના આધારકમાં (સ્ટ્રોમામાં) શું હોય છે?

  • A
    પ્રકાશ પ્રક્રિયા માટેના ઉત્સેચકો
  • B
    રિબોઝોમ્સ
  • C
    ક્લોરોફિલ
  • D
    અંધકાર પ્રક્રિયા માટેના ઉત્સેચકો

Explore More

Similar Questions

$C_3$ વનસ્પતિઓમાં પ્રાથમિક કાર્બોક્સિલેશન માટે કયો ઉત્સેચક જવાબદાર છે?

$C_3$ વનસ્પતિઓમાં $CO_2$ સ્વીકારનાર કોણ છે?

$C_3$ ચક્ર (રિડક્ટિવ પેન્ટોઝ ફોસ્ફેટ ચક્ર) મૂળભૂત રીતે એક છે:

કેલ્વિન ચક્રનું વર્ણન કરો.

જ્યારે એક $CO_2$ અણુ ટ્રાયોઝ ફોસ્ફેટના એક અણુ તરીકે સ્થાપિત થાય છે,ત્યારે રિડક્શન તબક્કામાં નીચેનામાંથી કયા પ્રકાશ-રાસાયણિક રીતે બનાવેલા,ઉચ્ચ ઉર્જા ધરાવતા રાસાયણિક મધ્યવર્તી પદાર્થોનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo