ડેરી ઉદ્યોગમાં નીચેના પૈકી શેનો સમાવેશ થાય છે?

  • A
    દૂધનું ઉત્પાદન
  • B
    દૂધનું વિતરણ
  • C
    દૂધની પ્રક્રિયા
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

કયું કેન્દ્ર પશુ સંવર્ધન,ઉછેર અને સ્વાસ્થ્ય સંબંધિત સંશોધન સાથે સંકળાયેલું છે?

વિધાન $X$: પ્રાણીઓમાં વિષમયુગ્મતામાં સમયુગ્મતાનું પ્રમાણ વધારી શકાય છે.
કારણ $Y$: પ્રાણીઓમાં અંત:સંકરણ (Inbreeding) કરવામાં આવે છે.

ડેરી ઉદ્યોગ માટે મનુષ્ય કયા પ્રાણીઓને પાળે છે?

......... એ વિશ્વભરમાં માનવના મૂલ્યવાન ખોરાક તરીકે વપરાતું એક મહત્ત્વનું ઉત્પાદન છે.

વિધાન $A$: કૃષિની શરૂઆત હજારો વર્ષો પૂર્વે થઈ છે.
કારણ $R$: પશુપાલનમાં ડેરી વ્યવસાય,મરઘાંપાલન,મધમાખી-ઉછેર અને મત્સ્યઉછેરનો સમાવેશ થાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo