$A :$ ઉચ્ચ ગુણવત્તાવાળી રોગમુક્ત વનસ્પતિઓ અને પ્રાણીઓ પેદા કરવામાં આવે છે.
$R :$ વનસ્પતિ સંવર્ધન અને પેશી સંવર્ધન દ્વારા વધતી જતી માનવ વસ્તીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતો ખોરાક ઉત્પન્ન કરી શકાય છે.

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે,પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

ઢોરના ખોરાક માટે સાયલેજ (Silage) બનાવવા લીલી વનસ્પતિ પેશીઓમાં કયા પદાર્થનું આથવણ કરવામાં આવે છે?

પુસા સેમ-$2$ કયા કીટક સામે પ્રતિરોધકતા ધરાવે છે?

ગુજરાતની મુખ્ય ડેરીઓ માટે નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

પશુપાલનમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?
$I$. મરઘા ઉછેર (Poultry farming)
$II$. મત્સ્ય ઉછેર (Fish farming)
$III$. જૈવિક ખેતી (Organic farming)
$IV$. મોલેક્યુલર ફાર્મિંગ

નીચેનામાંથી કયું તમાકુનું જીવાત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo